Skip to main content

Full text of "Shun Musalmanone Dini Sardarni Jarur Nathi ?"

See other formatsબીજાઓ “પણુ જરર વ ચાનક 
--૦ણા૦--- ર 
ત્ય? કરી છપાવનાર ક 


| પીરપહ મદ ઇસ્માધુલિ 


ક 
મ કસાવ ડી, 

હ 
જ ી. ડે “ર જ 
ક યા 
મા' 'ઃ વ મોહ મ્‌. ન ન ક પ / 
હ. સ. ૧૨૪૭] પ્ત ૩૦૦૦ [₹. સ. ૧૯ 

કો મત એક 

આને. 

એક્ટિંબારા વાલા પીર શાહુ કાયમુદીન બાવા _ 
ગૂજરાતી કોપીરાઈટ: “સંગ્રહ હુ દે કિતાબ. 


નરે રાશન. 


તસવ્વુફ-બ્રહ્મજ્ઞાન અને સલુકના એક 
અખુટ ખજાનો. 

હિ'૬ મુસ્લિમ જેડાણતી એક ઉમદા સાંકળ. 
"ખુદાને એળીખવાનુ ઝેક "તમ સાધન. 
માંગરેલની ગાદીવાલા પીમ્ઝાદાએાના એક મહાન વડીલ 
પીર શાહ કાયમૃદીન બાવા સાહેબની #ીતાબ “ નરે રેશન જે 
. રૂઘાનીયતનો ખજાનો અને ખૃદાદ તસાનતો ભડ? છે તેમાં. મી 
ઉ'રી વાતો અને છુપા ભદોના સઝ છે. તે તે '।2 સાહેબના મંરીદે 1... 
ઘણીજ સાચવણ્‌થી રાખતા હતા અને કાઇને પગ આપતા નહોતા. 
ઘાલ તે કિતાબ મેળવી તેતી ઉપર શગ લખી ગજરાતીમાં બહાર . ન 
પાડી છે. હિંદુ અતે મૃમલમાન બંનેને વાંચક લાયક છેં. ખાસ કરી 
%૯મે ડદાતીના તચ્સ્યાએા માટે તે આબે હ“યાતતી ગરજ મારે છે. * 
૭સો બત્રીસ પાનાનું ૬0૬૨ પુસ્તક છે. ગ્લેઝ કાગળ, સોનેરી નામ 
સાથના પાકા પુ!તી #'મત પાંચ. ર પીઆ અતે માધામ્ણ પૃદાવાળા 
પુસ્તકની કીમત ગણ રૂપીઆ પાર્ટ જીદુ- તીચેતે સગ્નામે લખો, * 
ગડીઃર જુલ્ફિકાર હરીપુરા-સુરતક- 


હમાર “9૦૦ના દિશ તવમ 


કર 

[કરા : ત્ર ણ0ીઉ. તાળા તાક. ૩૦.૦. ૩. 0.8052242225.૦૦ત્ ક, ૭૦, 6 ત... કત ઝાર, ક તા 1)..............ર.....ઝ,! . .2....કઝ, # ... કહિ ત ઝઝતાતાત કત. હ ક કનક નન ર 
સ, કાઈ ---ૂ------ન્-----------------ૂ---્જ્ન્ન્-ન્ન્ન્ન્ન્ન્્ન્ન્ન્ન્-ન્-- ---------:* --- * કનક ન ર ૬. ઇનાઇનસનઇન બ - શુભ્ઝઇ બાજા ઇન. જજની જનાર ૬૪ 


સઝરત વિચાપીઠ સ્રથાણય 
[ ઝરતી જોપીરસિટ પિમાં ] 


અનુત્રમાક 27? %€ત વર્માજ 


પુસ્તજનૂ નામ ટ મર (૯7૪2૪7 ટિ “ન 


-7ર£/ર-# --૩2 ૬ ટ્ર 
વ ક ક... જઃ ન 


બ ક છ) 

૭૮૧ 
ઠસ્લક ડદક મટે 60ની 
સર&રત# જરર. 


વાઇ «હ 


હે ઈમાનવાળાઓ ! સખર કરે, અને આપસમાં 
સખર-શાંતી કરાવા, અને ધા! પાતાસાં મળાપ રાખો, 
અને અલ્ાડુથી ડર કૅ તખત તસોા છુંટકારે સેળવે।!:-- 


કુરાને શરીફ 


“ અલ્લાહની ₹રગી ખષ્રા મળીને મજણુત પકડો; 
કરી જીદા ન પડ. ”-- ઝુરાને શરીફ. 

જણે વીખ્ઃરાએલા લોકોને એક કરવા પેગ ખરે 
સોાકલી દીન-ઇસ્લામ છુહાદ કીધો, તે ખુદાવદે આલમને 
સવે* હુમ્દ-તારીકફ રાજાવાર છે. અને હઝરત સોહેમ્મદ 
(સ૦ અ૦) સાહિબ કે જેમણે ખુદાના કલમો ચોખુ'ટ રેશન 
કરી, લેતું સંગઠન કાયમ રાખવા માટે ઉસ્મત પર 
ઈમામ કરવે। ફર્જ જણાવ્યું તેવા નબીએ કરીમ (સ૦ 
અ૦ ૧૦) પર લાખો ડુર્‌દ હાજ. 

” રૈ 


મુસલસાને! ! અજે આપણા ઉપર સરીખતોનો વર 


છછ રી શર પ જૂર સૂ. જ 
સાદ વરસી રહયો! છે. દીન્‌ અને ₹ન્‍્યાના બએહકાસો *. 


ક ી ન 


સતોષકઃરક રીતે બજવી હાવવા તલે ભારે સુજલ થઇ 
પડયુ' છે. ઘણા દસ્લાંકી ડા સાસાં ર્‌સ્લી અને કંમનેરી 
આવી ગપ છે, તેમજ ડેટહાડ દર .મી રિવાજો તો! તદન 
ખખવ્થી ભાગ્યેજ કાઇ 


કુ”જજ 


નાખુદ થઇ ગયા છે. *૦ડ 
સુસલમાન ભાષ અન્વાર *. 
મ ૨ જક જ 
અડું થવાનું કાગ સાલ એ:જ છે, અને તં સુમન, 

ક 

૬. 


ન: ૧૧ ૧૫૯ હ ની 4 અ ર (** જખ મ ર કા ન 
લમાનાએ પે તાની ગક્ટતથઃ ઇ.ડી દીછ છે. તેના પારણા 

જુ. અ શ ક હી રે 
મેજ આ આદત આવલી છે અ કાર તે ક? તે કામ 
મામત્ગ્ડીની સરટરારીનું છે. ઇસ્ફામીએ ખર ઇમામત 


નિ પ્ર કન પ ક પછ જે 
કાયમ રાખવ, હરેક સમરમાં વાજ ડરેડી છે. હાલના 


મ 


જમાનામાં સ'ગડનની ઠેરે ડેર વહ થા& છે, પણુ મુસલ- 
માનોાનું ખડ સગડેન---બઅ'વારણુ તે એજ છે કૈ, તેમણે 


પોતાનો ઇચ્ામ-સરદાર-પફ્વ ડા રી લેવા જઇએ. 
ફઝેટલાકડ ચળવળીઓ જક. પધ [હરે સ્લામીએની ' 
લાગણી દુખાય તેવાં ૯'ખ ણેદ બહાર પાડે છે, તેમજ સસ 
લસમાને!ન €.રા બતાવવ અલ્કે રશલ્માન.ને | જ*્લ્ામથી 
તજે આવા ક 


દન 


4 જ 
'સ્‍ 


ક 


ક 


ક” 


8" કઃ ક 9: ૪ ક ? ૬: ક 
કજ કકવા ઇક કાશન ડે કર 


આપણે એક જથ્થે હની, ઇઈસાપ્-સરદારની આગે વનમ 
મજબુત થય જઇએ, તો સામાવાળા આષ્ણુને શુ કરી. 


શકેઃ ત્મ છે | ક ક. 


૩ . 
હુર જમાનામાં ઈસ્કપમીએએ પોતાને ઈંમામ- 
પેશ્વા-સરદાર કાયમ રાખ્વે! જેર્દીએ એવુ' શરીઅતે પાક 
ફરમાવે છે તો આ કરીઅતના હુકમ આગળા દરેક ઈસ્લા 
મીએ પોતાની ગરદન છુડાવવી જે એ. ઇંમાસમને માટે 
અલ્લાહપાક ફર્માવે છે કે ““ જે અમો તે લોકોને સુલકમાં 
તાડત આપીએ, ત1 નમાઝ ઠાયમ રાખે, અને ઝકાત આપે 
'તથા નેક કામો! માટે ટુદમ કરે અને છણુરાં કામ રેકી દે. 
(સુરએ હજ.) 
વળી ફર્માવ્યું' છે કે, જ્ય ન તેણે 
અમે તેએ માંથી સરદાર સુકર ર 
હિદાયત કરતા હતા. પે ! સજદ 


સખ્ર કરી તો 
અમારા હુકમથી 


વળી હેદીસ શરક્માં આવ્યું છે કે;-ઈમામ એ 
હાલ છે. ઇમામ મુરા ખ્‌ાન્દાનના હોવે! જેઈએ. અને 
“સહી સુસ્લીમ ” તથા “રહી બુખારી ”ની ઢટીસોમાં 
તે। ફર્માવ્યુ' છે કે દુન્યામાં જ્યાં સુધી દરેશ ખાનદાનના 
ખે માણુસ પણુ ખાકી હો ત્યાં સુધી તો ઈમામ તમના- 
માંથી એટલે “કુરેશ”માંથી રુ'ટાવવા નેઝએ. 
ડા યા ડા 

* જે માનદાનમાં મહાન હઝેરેત પયગમ્બર (સ૦ અન સ) 
તથા તેમના મોટા ચાર અરહાબ હતા તે ખાનદાન “ ફકુરેશ 7 
કહેવાય છે, 


ષ્ટ 

ઉપર જણાવેલી આયતે! અને હદીસે। ઉપરથી ઇમામ 
-દીની સરદાર નીમવાની જરૂર ખુલ્લી રીતે જણાય છે. ભાડું 
જરૂરી અને ઘણું ઉપયોગી કામ ખુદાના ફેઝલોદ કરમથી 
હાલમાં ગુજરાતમાં કેટલાક ભાઝએએ શરૂ કરેલું છે 
એ ઘણું ખુશી થવા જેવું છે. માંગરીલની 
ગાદીવાલા નામદાર મે!લાના સેપ્રદ પીર સેાટામીયાં 
સાહેબને પેશવા નીમવાના ધણાં ખરાં ગામોના ઇસ્લામી 
ભાઇએએ ઠરાવ કમલા છે, અને હજુ થઇ રહ્યા છે. બેશક 
. ઈસ્લામી ફ્રમાના પૈકી આ એક વાશ્ઠબ કામ ચર્વાતુમતે 
પાસ થાય, તો કણ કામ થઇ ગયું એમ સમજનાનું છે. પશવા 
નીમવાની શરતે અને હાલના રા'જેગા નેતાં નામદાર પીર 
સેોઈટામીયા સાહબ દરેક રીતે હાયક છે, જેથી જે ભાઇઓ 
આ ઇસ્લામી ડામ માટે કોશીશ કરેછે ; તનો તેમને નેક 
બદલે! ખુદા જરૂર આપશે. 


ઇમામનુ ખયાન. 


ઈસ્લાસની સમોતેબર કિતાબોથી હુર જમાનામાં 
અ, - ર 
કોમને ઇમામ--દીની સરદાર કાયમ કરવાતું સાખીત છે, 
તે વિષૅની કેટલીક મોલળખર દલીલે। નીચે જણાવીએ છીએ. 
આવી રેશન દલીલે। નાખયા ખાદ આ કામ દીન અને 
ડુન્યાને માટે કેટછુ ઉપયોગી છે, તે ખુલ્લી રીતે માલુમ 


પ 


પડશે. આવુ નેક કામ ઉપાડી લેવા શવે સુસલમાન 
ભાઇએએ ખાસ કોશીશ કરવાની છે. 

“ ટર સુખ્તાર ” (મવ્ખએ કરીમી સુંખાઈમાં છપા 
એલી, તે અરખી [કતામની) પહેલી જલ્દ પૃ. ૮૪ માં 
બાખણુલ્કમામતમાં ક્રમાવ્યુ' છે કે:-ઇમામત ખે પ્રકારની 
છે. (૧) સુગ્રા (નાની) એટલે નમાઝ માટે ઇમામ કાયમ 
કરવાની. (૨) જુષ્રા (શાઢી) તે દીની અને ડુન્યવી કાસા 
માટે ઇમામ કાયમ કરવાની. ઇમાસ ટાયમ કરવો, એ 
અહમ્સુલ વાજેબ.ત-ખાન વાજખ ચીજ છે. અને આ ખાખતતું 
ખચાન કઝઢસુલ કલામ એટલે અકાઈઇદની કિતાબોમાં વીગ- 
તંવાર આપષેછું છે હઝરાત સહાખબાએ કિરામ (૨૦ અવ) 
સાહેબોએ આ કામ ટુજીર (સલ અ૦૯,ને દફન કરતાં પહેલાં 
અદા કર્યું” છે. તેની શર્ત એ છે કે ઈંપામ જુસલમાન, 
આઝાદ, (કોઇની ગુલામીમાં ન હોય તેવા સ્વતત્ર), મરદ; 
આકીલ (ખુદ્ધીવાળા), બાલેગ (ઉમર ૯।યક), કાદીર (આમ 
લેકે ઉપર ડુદ્ત-વજન ધરાવનાર!) અને ઝુરેર ઝુટુ ખા 
હોવો જેઇએ. (મજકુર કિતાખની આ ઇંખારત છે.) 

આથી જણાય છે કે સરદાર એ “કુરેશ” કુટુંબનો, 
શ્વતત્ર, અદ્દીવાળે, ઉમર લાયક, અને વજનદાર હોવે 
જોઇએ સ્વોતું :૨૯ાસુને સાર્ટૂ ફરમાન છે. અને તેવાજ કેરેઇ 
લાયફ સખસની ગ્રુ'ટણી થવી ન્નેઇએ. 


દ 

' અરખી “ફરું સુખ્તાર ” (મતખએ કરીમી) જંલ્ટ 
બીજી ખાખુલ કઝામાં પૃષ્ટ ૮૮ માં દ્રૂર્માવ્યું છે કેઃ-- 
કાટ્‌રીના જેરથી કારે ઇસ્લામના વાર્દી--ઈસામ-સરઃ 
દાર ગુમ થાય, તો ઇમામ (પેશવા) કાયમ કરવો! એ 
જરૂરી છે. (આ વાત ડરે 3૦૮૨માં ફત્ટુલ ટરીર અને શહે 
હિદાયા ઉપરથી લીપેલ છે.) 

ઉપર પ્રમાણેની ખીના “ ગાયતુલ અવતાર,” 
તરજુમો “ડરે સુખ્તાર, ” જલ્દ પહેલી, ખાખુલ ૪ંમા- 
મતમાં પાન રપ૪થીરપપ રુધીમાં વિગતવાર જણાવેલી છે. 

વળી એજ કિતાખ “ ગાયતુલ અવતાર ” જલ્દ 
ત્રીજ ખાષુલ કઝ'ના ખપ્રાનગાં પાન ૨૧૮ માં પણુ વિગ 
તવાર ઉપરની ખીના જણાવી છે. 

વળી “ સુક્દમાં અસ્તુલ હિદાયા ” સુતજીમ હિદા 
યાના પાન ૧૪માં પણ આ બના જણાવેલી છે. 


* “ કિતાખ મિકૂતાડલ ઇમામ” "દૃ. હ૮થી ૯લ્માં 
જણાવ્યું છે, કે 
નસખે મામ બર મોસીન ખાસો આમ વ જીબસ્ત, 


હેચે વાજીબ મોમેના પર અય બિરાદર, 
કરે એક પેસવા ભપ્ના સુકસ૬ર 


[5 
માલૈગ મેદ થાઃ રા એર ઝીલ, 
૧ જીઅત બીચ કામીલ એર આદીલ. 


રમે વે હર મર્ફમસે તખાઢી. 
હર્‌ કામમે' વા ઉશ્તઃરી, 

ક 1કે કરે એહકામ નારી. 
1 યક દિલ આપસસે' હો સસલમાં, 

ર રહે ક અતાઅત ખીચ હેર આં. 

“ તવગ્ીદુલ અકાઇદ : ન [બના 'પ-૨૦માં ક્માંવ્યુ. 
*-ઇમાનના એહકામ જરી ડરવા સાટે સુસલમાનાએ 
ક જમાના અને દરેક વખતસાં ઇુરેશા ખાનદાનમાંથા 
,મ સુંકરર કરવો વાજીબ છે. 


દ%- 


સુસલમાના 1 આ એક ભારે વાજીબ કામ છે. વાજીબ 
ને છોડવું એ ગુનાહ છે, તો ૯1રે વાજખ કામને છોડવું 
દેખીતોજ ભારે ગુનાહ છે. આવી રોશન દલીલે 
પમા બાદ દરેક સુસલમઃન ભાઝએ આ કામ માટે કાળજી 
વી વાજ છે ગ્ઝ૭%દની કિતાબેદ્માં આ બાખતનો 
સે છુ ફે છે, જેધી હે કસ્‍ગબેપસાંથી ક અત્રે કેટલીક 


હાદ 


ર્ન 


વાત જણાવીએ છીએ. [મામ કાયમ કરવે! વાજીબ છે, 
એ ખાખત ઉપર ઉમ્સતનોા એક મત છે. ( જુવો અકાઈ& 
નસપ્રી અરબી '"ૃ-૧૦૯ ૧૯મી લીટી. ) હુજીર ( સ૦ અ૦) 
સાહેબે ફૂર્માવ્યુ' છે, કે જે કોઇ મરી જય અને પોતાના 
જમાનાના ઇંમામને ન એળખે, તે જાડેલીયતની એતે મરૈ છે. 
( જુવો શણ અકાઇદ નસ્પ્રી પૂ-૧૨૦માં લીટી-૨. ) 

૪મામ નીમવાના કામને ઉમ્મતે ઘણ' જરૂરી જાણેલુ' 
છે. આપ (સ૦ અન )ની વક્‌ાત શરીફ ખાદ આપ 
(સ૦ અન૦) ને દરફેન કરતા પહેલાં આ કામ પંહેજુ 
કર્યું” છે, અને તેવી રીતે દશેક ઇમામ શુજરતાં આ કામ 
અદા કરૈેલું છે, 

આ કામ વાજીખ થવાનું બીજુ કારણ એ છે, કે 
શરીઅતના ઘણા ખરા વાજીબાત આ કામ ઉપર બાધાર 
રાખે છે. “ શહે અકાઇદ ”ના સુસન્નીક જણાવે છેકે 
ઝુસલમાનોને ઇમામની જરર છે, (કારણ) કે તે સુંસલમા- 
નોમાં એહકામ ચાલુ કરૈ, હુદ કાયમ કરે, ખુનરેજી ખ'ધ 
કરે, જથ્થાની તેયારી કરે, તેમના સદકાત વસુલ કરે, 
તોફાનીઓને દખાવે, ચોર તુટારાને તામે કરે, દુશ્મનોને 
રકે, જથ્થાને સામાન આપે, જુસ્મા તથા ઉદ ફાય્મ 
કરે, લેકોમાં જે ઝઘડા થાય છે તે ડર કરે, કક 
સાબીત કરવાની સાક્ષીએ સાંભળે, જે છે।કરાં વાલી વગર". 


હ 


દ 
જં જ 2 જુ. 
* ૬ ૬ ક 
ક પ નુ પુ ર 
/ 
ફુ * 
# 


દ કા નિકાહ કરાવે, ન ૧૧૦ લીટી'૩થી ૧૦ 
સુધી.) આ ખધા કામ માટે સરદારની ખાસ જરૂર છે એવું - 
ઇસ્લામ સાક્‌ કહે છે. ઈમામ-સરદાર-પેસ્વા જુરેશ ખાનદા- * 
નનો હોવો નેક્એ. કુરેશ સિવાય ખીજાને આવે પેસવા 
_અનાવવે જાય નથી. મહાન હઝરત પયગમ્બર (સ૦ અ૦) 
' સાહેબે ક્રમાવ્યુ' જ કે:--ઈમામ પુરેશ ખાનદાનને હોવે 
જોઈએ. (જુવો શહે અકાઈદ નશ્પ્રી પૃ. ૧૧૦ થી ૧૧૧.) 
ઈમામ કુરેશ હાવો જેઇએ, “ મુરેશ ” એક કખી- 
લાનું નામ છે. આપણા પયગબર (સં અ૦) તથા તેમના 
ઘણા અસહાબે આ કબીલાના હતા. ખીનનને એટલે કે 
કુરેશ ન હોય તેને ઈમામ બનાવવાથી ગુનેહગાર થવાય 
છે. તેમજ તેની ઇમામત કખુલ ધતી નથી. /જુવે। “તેહુ- 
ઝીણુલ અકાઈદ” "પૃ. ૧૬૩ છેલ્લી લીટી.) 
ઇમામ માસુમ (ભુલથી ખાલી) હોવો જેઇએ એવી કાંઇ 
શરત નથી, (“ તેહઝીખુલ અકાઇદ ” "પૃ. ૧૬૫ ૧૧સી લીટી.) 


માણુસ માત્ર ભુલને પાત્ર છે; ગુનાહ. ર કરનાર તે દયાળી * 


_ભાલીક છે, પણુ સુન્નત માર તશાળ આલીમો! ફરમાવે 
છે, કે ઈમામ જાહેરમાં ઈન્સાપ્રી હોવો નેઇએ. આવી ખીના 
શહે અકાઇદ નસ્ષ્રી” પૃ. ૧૧૦માં પણુ . જથાવેલી છે. 
ઇમામ આખા જમાનાના લેકેથી અકૂઝલ-શ્રેષ્ટ હોવાની 
પણુ" શરત નથી. (જુવે શહે અકાષ્ઠદ નસ્ડ્રી ખૃ. ૧૧૩.) * 

૦ પ 
ઇમામં મુસલમાન, 'આકીલ, બઃલેગ, આઝાદ, 
અને જુરૈશ ખાનદાનને હોવાની શરત છે. (“શહે અકાઇદ 

નસ્ડ્રી” પૂ-૧૧૩.) ક 
 મકઅખ્દુલ્લાડુ ખીન ઉમરથી સુસ્લ્લીએે રિવાયત કરી 
છે, કે મહાન હુઝરત પયગમ્બર ન અલ) સાહણહેખે 
ફેમાવ્યુ' કે જે સખસ ઇમામ (દીની સર '૬:૨)ની. તાબેદારીથી 
નીડળી જાય, તે કયાંમતમાં અલ્લાડુ તઆક્ષાને એવી રીતે 
મળશે, કે તેને સાટે ઈમાનની કેઈ દલીલ રહેશે નહીં. 
અને જે સખસની ઝર્દનેસમાં ઇમામની તાબેદારી નહિ હોય 
તે જાહીલીયત પર મરશે, 

અલક્ષાહ તઆદલ્લાએ જે કામે ફ્ઝે કિફાયા જણાગ્યા 


હા 


છે, તેમાં પેશવ-ઈંમાષ નીમવા ચિપ કામ પણુ જણાવ્યુ 
છે. જેથી સમજદાર લે.કે.એ એક આદમીને પોતાના 
પેશવા*-રઇસ (સરદાર) ખનાવી, દીનના ફૂયદા માટે 
તેની તાબેદારી કરવી વાજીબ છે. (તેહેઝીઝુલઅકાઇટ.) 
સુસલમાના ! ઉપર રુજ્ખ શરીઅતની રોશન દલીલે।- » 
થી હુર જમાનામાં છમામ-સરદાર કાયમ કરવાતું સાખીત 
થાયૅ છે. તે સુજબ ઝુજરાત જીલ્લાના ઘણા ગામના ઝુસ્લ- 


કઝા માસમાં સમવન હ ર" -જનજલમ#જાક તવ, ૪# 


“દીની પેશવાંને કેટલાક લેકા ભળતો અર્થ કરી બેસે છ ક 
પણું સંમજવું જોઇએ કે તેનો અથ ફ્કત વે સરદરકે ધર્ષિક . 
_ આગેવાન એવોજ યાય છે. રા 

હ , ર દ. ર ફ# ફર 


ન ૧ ૧૦૧૬૮ 
“ શાતં ભાઈએ માંગરોલની ગાદીવાલા નામદાર પીર સૈયદ 
“ સોટામીયાં સાહેબને પોતાના પેશવ!-સરદારં કાયમ 
. ઢરવાના ઠરાવો કરી પીર સાણેખની સેવામાં 
'_ તે ખાખતની હડીકત ૨'દ કરી છે હાલના સનેગે નેતાં 
કોમને માષે આ કામ દણું જરરતું. -, છેવટે નામદાર 
'પીર સાહેબે તે ખીદમમ #ઇજાવવો મજર કેરેલ છે એ 
પણુ ઘણુ' ખુશ થવા જેવું છે. વગર પદઇસે કોમની ખીદમત 
બજાવવા તથા સરદાર તરીકેનું ભારે વજન ઉઠાવવા લેંયાર 
થવુ એ પીર સાહેબની કૌમ તરક્ની લાગણીને 
હલ્લો નરુના છે. 
પીર સાહેખ સુંખાઈ ઇલાકામાં એક મોટામાં મોટી 
ગાદીના સુજ્જદા «શીન છે અને તેમને હજારે લોકે માને 
છે. તેમણે દીની તાલીમ ઉપરાંત અ ચેજુમાં પણુ બીન એન 
સુધી અભ્યાસ કરેલે। છે. ચાહુ જમાનાના સરકારી કાયદા 
અને વહેવારી વાતોથી પણુ તેએ સારી રીતે માહીતગાર 
| છે, કારણુ કે યો પ્રથમ *.૨ વરસ સુધી સચીન રાજયના 
નાયખ દીવાનનેો હોદો ભોગવ્યો છે, તેઆ એક સારા લેખક 
છે એટલુજ નહિ પણુ સારા વકતા પણુ છે, સરકારમાં 
તેમજ બીજે ખધે ઠેડાણે તેસુતું વજન દણું સાર્‌ છે. કેસની 
તાલીમની બાબતમાં પણુ તેએ ઘણે! ૨ત લે છે તેએ કેવા 
છુદ્ધીશાળી અને કાખેલ છે તે તો સઉ ફોઈ જાણે છે; 


ર વર ક 
સોકામાં સલાહ સ'પ કરાવવા પણુ હડેશાં સેટશીજ માદક રિ 
શાખે છે. ગાદીએ આવ્યા પછી દીવાન પદ છોડી તેએ 
દેશની સૈવા લગભગ ખાર વરસથી બજાવી રહયા છે. લોકોના  . 
ઈલાજ પણુ મફત કરે છે. આ ખધા ચુણ | ઉપરાંત તેએ  * 
મહાન હઝરત પયગસ્ખર સ૦.ના. ઝુટુ ખના એટલે “કુરેશ” 

ખાનદાનના પણુ છે. એટલે ભાઇએ તેમને પોતાના દીની સર 
દાર તરીકે પસ'દ કરે એ વાસ્તવિક છે. તેમના જેવા. 
તમામે ચુણે। ધરાવનારો! ધર્મ ગુરૃ આજે ભાગ્યેજ મળી આવશે. 
તોપણુ જે ભાઇએઃને ખીનન કોઇ સખસને સરદાર તરીજે * 
પસદ કરવો હેય તો પણુ વાંધો નથી, કારણ કે એ તો 

ભાઇઓની મરજીની વાત છે કમે તેને ભાઇએ ઉપલ્લી 
' ઈશ્્રામી શરતે પ્રમાણે પસ'4 કરી શકે છે પણુ આ 
પસદગી હુવે જેમ ખને તેમ જલદ્ઠી શવી ય કારણુ 
કે હુવે તો ખીલાકફત હટી જવાથી “ ખલ યોક “ના હોદો પણુ . 
નીકળી ગયો છે. હવે જ્યારે સરદાર કોઇ રહથોજ નથી. 
તો પછી ભાઈએ ની ક્રજ છે કે કોક ની રાહમરી માટે 

જોઇને પણુ સરદાર ખનાવી લેવો. પણુ યાદ રાખવુ જેઇએ 
ર કેઃ કશ્લિમી ફરમાન પ્રમાણે સરદાર એકજ હોવે જેપ્રએ. .. 
કેસને માટે સરદારની કેટલી બધી જરૂર છે અને તે. 
કામ કેટલું મહત્વનુ છે તે આપણુ વજનદાર ઇસ્કામી દલીલો 
શને આધારથી આમાં. આગળ વ. ગયા કીએ. માહે પ 


પ જ૩% ર 

“આશાછેકે ની જર્‌ર એને માટે . જલદી ધ્યાન પહો 

_ ચાડરે, સઉથી પહેલાં પણી ગુજરાતને આ વાતને। વિચાર 

 _સુજ્યો છે એ ઘણું મગર્‌ર થવા જેવું છે. આ ખાંખતમાં 
ગુજરાતના નબર સઉથી પહેલે રહેશે. રી 


પોતાના જના પીર કદાચ હોય તો તેમની ખીજમત 
જ જૂ ર શ ક 
કરવા, તેમની સાથે સુછુક કરવા, કે તેમને ઘટતું માન 
આપલા આથી ખાધ કે વાંધો અ.ાવે છે એમ 
સમજવાતું નથી. પીર એ તે! અસુક ગામ કે અસુક વર્ગને 
ન જૂ જા... ર 
સવાલ છે, પણુ અહોં તો આપણે આખી કોમનું એક 
મોટું ખધારણુ બાંધવાનું છે. અને તેથીજ એક મેટા સર 
_દારની જરૂર છે કે હમેશાં કોમની સાથે રહીને તેની ઉન્નતી 
-તરષીના રસ્તા શોધી શાકે, ક તેના હક સાચવી ક 


કેટલાક ભાઈઓને કદાચ આ સરદાર નીમવાંની આાખત 
નવીન દેખાય અને તેથી ઉપર ટપકે જેતાં તેમને તે બીન 
જરૂરી જણાય એ ખનવા નેગ છે, પણુ આવા સરદારની 
કેટલી ખધી જરૂર છે અને તે ઉપર ઈસ્લાસે કેટલું જેર 
દીધેલું છે તે આપણે ઉપર બતાવી ગયા છીએ. હુવે ઉપલ 
શરીઅતી દલીલે। નને જેવા પૃછી કોઇ ભાઈ એમ. ધારે કે 
* સરદારની જરૂર નથી તો તેણે સમજું જોઇએ કે નેને જરૃર 
કન હોત, તૉ. ઈસ્લામ, તેની ઉપર જેર . દેત નહિ, અને 


ન દુ” ક ૬ 
જ કો 7 9 ? ર 
પ 


૧૪ 4 ડી 
ઉપર જે આપણે તે વિશે ઇસલામના ફરમાનો જણાવી 
ગયા છીએ તે ઉપર ભાર દેવામાં આવત , નહે. સરદાર 
નીમવા સાટે આવી ચોડી દલીવે મોજુદ છે તો પછી 
જેમને ખુદાએ સમજ આપી છે તે તો આ વાત તરત કખુલ 
કરી લેવાના છે કારણુ કે તેએ સમજી લેરો કૈ આને માટે 
ખાસ મહાન હઝરત પસગસ્મર સબ નો હુકમ છે. જે વાત 
મહે:ન હઝરત સન ફૂરમાવે તે કોમની બેટ્તરીનીઝ છે 
કારણુ કે તેમના કરતાં કોમની વધારે બેઠુતરી સમજનારા 
કોર હોઈ શકે નહી. હવે જયારે ખુદ _ડેઝરનનુ'જ એ વિશે 
ચોકખુ' ફરમાન છે તો પછી આપણે તે વિશે શ'દા હાવવી 
એ નકાસું છે. ર 


હાલ આર્ય સમાજી ગ્રડુસ્થોએ હી'દુ ભાઇઓને. 
ચોતાની સાથે એક કરવા આખા હીદુસ્તાન માષે એક 
“જહીંદુ મડા સલા” નામની મોટી સસ્થા કાયમ કરી છે 
અને તેની મોરક્ત આખા હીના હી દુએનું' એક મજખુત 
બ'ધારણુ ભાંધવા માંડયું છે. તેમણે અ સઉ જમાનાના 
સજેગા જેઈને કરવા માંડસું' છે. આપણે તેમના આડે 
આવવા માગતા નર્થ કે તેમના દોષ કહાડવા માગતા નથી, 
તેઓ ભલે પોતાની સમજતી ડરે. પણુ સુસલ નાનાએ 
સમજવુ જેઇએ કે તેમને તો . આવા અ ધારણુ માટે. 
ર પાવા) ભાર દઇને શલામણુ ક છે અને તેને. માટે ક 


રો. 
૧૫ 

સરટાર પણુ દરેક જસાનામાં ડાયંમ કરવા ખાસ તાકીદ 
કરી છે, પૃશ્લામ એક કામિલ-સ પૂણ ધર્મ છે એટલે તેણે 
પોતાના અતુયાયીએ! માટે ગડ પણુ વાત બાકી સુકી 
નથી, હાલમાં બીન્તએા જે વાત કનક નેને કરે છે 
તે તેણે આજથી સાડી તેરસેદ વરસ ઉપર ચોખી રીતે 
' ખતાવી છે. ઇસ્લામ પણેકાંથી જાણતો હતો કે તેની જરૂર 
પડવાની છે એટલે ક વાતને; પણુ તેણે પણેક્ષાંથી ખુલાસા 
કરો દીઃેલે। છે. હુવે તો તેએ! જરા કે. કા કરી ખતાવશે 
તો તેએ તરતમાંજ આ મત્વતું કામ થઇ ગએલું જેશે. 
આથી ઇસ્લામના એક અગત્યના કફેરમાનનું પાલન થશે 
 ટછુજ નહિ, પણ્‌ કોમની પણુ નેઇએ તેવી મજખુતી થશે. 


આ જમાને! સુધ.રાની તાલીમ અને નવી રોશનીના છે. 
સ્ટીમ અને વીજળીની ઝડ'થી દાનયામાં કામ થઇ રહયુ 
છે. નવા નવા કાંચદા અમલમાં આવે છે, દરે, કોમ આગળ 
વધવા અતે પોત પોતાના હક સાચવવા અસુક આશવાનોની 
સરદારીમાં તનતોડ સૈહનત ફરી રહી છે, તો તેવા વખ- 
તમાં આપણુ પણુ ખાસ ડિચાર કરવ 1ની જરૃર છે. સર- 


ગ જે લોકર કામત આગળ વધેરી જેવા માગતા નથી અને 
અમુક કારણુતે લીધે તેતે અફ્રાતકફરીમાં નોખવાતું માગે છે લે 
આ વાતને વિરોધ ડરે એ ઉધાડું છે, આ કામ વાંજબ છે અને 
,વાજીબતો વિરેધ કગ્નાર૨ સખત ગૃનેહગાર થાય છે, 


૧૬ 


કાર આપણી વાતો ધ્યાનમાં લેવા અને આપણુને ઇન્સાફ 
આપવા ના કહેતી નથી, પણુ આપણી કેમનું કાંઇ ખ'ધારણુ * 
નહીં હોવાથી આપણી વાતનુ' વજન પડતું નથી. આવા 
 સજેગોા હોવાથી એક કાબેલ દીની સરદારની ખાસ જર્‌ર છે. 
થીજ કોમનું મહત્વ વધશે અને કોમને તાકત મળશે. * 
કોમ જે એવું બધારણુ ખાંધી ઘટતા કાયદા કાનુન ઘડી 
કામ કરશે તો પધાર્ચેચ હેતું પાર પાડી શેકરે. સ્વરાજની 
ખરી ચાવી આજ છે. આ તો એક ખાસ કમી સવાલ 
છે, કોઇના અગત લાભની વાત નથી, માટે ભાઇએાએ 
ખાસ વિચાર કરી જલદી કામ કરવાની જરર છે. આપ 
સઉ ભાઇએ સમજી છે અને દરેક વાત ઓાગીકાઇથી! જેઈ 
શકો છે એટલે વધારે કહેવાની જરર નથી. ખુદા આપના 
નેડ હાથોથી આ કામ જલદી વ આમીન. 


તેયાર છે | જલદી મશોવો 1! તેયાર છે ! ! ! 
મુગલ શહેનશાહતની રજપુત ર્મણીએ।. 

આલુ* પુસ્તક આજ સુધી ગુજરાતીમાં એકે બહાર પડયુ' નથી 

આજકાલ કેટલાક ભળતા લેકેો હિ દુ જસલમાનોાની 
એક્સ”પી તેડી તેમને લડાવી મારવા અનેક પ્રકારના 
ક્િસાદ ઉભા કરે છે, પણુ તેમણે જાણુવું ન્નેઈએ કે ખબ નેની 
એકસ'પી વિના દેશનું કદી પણુ ભલું થવાનું નથી. પહેલાના 
જમાનામાં આ એકતા કેવી મજખુત હતી અને તેને લીધે 
કેટલી બધી હિંદુ રાજ કૈમારીએ સ્ુૃસલમાન ખબાદશાહાના 
મહેલોમાં બેગમાં બનીને આવી અને તેમ કરી 
તેમણે પાતાના હીંદુ સગા વડાલાઓને કેટલે બધે લાભ 
પૃહાંચાડયે તે તૈ જાણતું હોય તો આ પુસ્તક જર્‌ર વાંચે।, 
તે વખતના ઢહી'દ રાવ્તએ નું નિખાલસપણં અને પસ્લામી 
ખાદશાહેની ઉદારદાતાનું ખર ચિત્ર આમાં આબેહુબ 
દોરવામાં આવ્યું છે. આવું પુસ્તક આ પહેલું જ છે. હાલ 
બ ગાવનાર પાસેથી ર ૧-૦-૦ પોસ્ટેજ જાડુ 


તા.: ૧૫-૬-૧૬૨૮ 


# 


અજમેર શરીરફેવાલા મહાન 'ખ્વાળ સાહેબની યાદગીરીમાં 


ઝુ/લ્ફિડાર 


ફર 


તામનું ગુજરાતી માસિક ૬* મહીને પ્રગટ થાય છે. તેમાં 
તસવ્વુક્‌---સલુક, ખહ્યજ્ઞાન, ખુષ્ર્ગોના.--મહાન પુરૂષોના ચિત્રો, 
અફાયદ, ૬/૬મ (વિદ્યા), ખેતી, વેપાર, હુન્નર કારીગીરી, વિગેરેને 
લગતા ઉપયે।મી વિષયોનો સમાવેશ કરવામાં આવે છે, ટપાલ ખર્ચ 
સાથે વરસ એકનું લવાજમ ર્‌!. ૩. હિ'દુસ્તાનતી બદાર માંટે રૂ, ૪ 
નમુનાની “કાપી મકત. 


લખા--એડટર “ઝુલ્કાર ” માસિડઃ 


7.૦. રૂ. રૂ પુ ૧૦, 
“૨[૫*1-સૃરેત. 
રા 

કનાન નાઉ. -તુજ.. ?-. ૪ "૨ રાઇજઆ.- ,; -*બ.૦--ક- ક -૫.૦-૩"૪ૂ પ્ર ** અક “પ્રનક. ૦-- & 8 -. 7” ત્છ -૦---મ---૦-- 


સુરત ખરાનપુરી ભાગળ ભાજીવાળી પોળમાં આવેલા 
શ્રીં “અ !કા વિજયઃ પ્રીન્ટીંગ પ્રેસમાં હુરગોલનદાસ 


હ જશનતદાસે છાપ્યો.